#Watch | હવે ભારતીય ચૂંટણી પંચ (ECI) નહીં, મોદી-શાહનું ચૂંટણી પંચ - સંજય રાઉતે
ચૂંટણી ચિન્હ કહો કે ઓરિજનલ પાર્ટીનું ચિન્હ કહો... જે યોગ્ય તે આપણું પણ ચિન્હ ગયા મામલે #Shivsena અને #NCP બને આગ બબુલા થયા છે. મુંબઈમાં NCP કાર્યાલયની બહાર શરદ પવાર, સુપ્રિયા સુલે અને રોહિત પવારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે - પોસ્ટરમાં લખ્યું છે કે - જીત તો આજે પણ અમારી થઈ, ચિન્હ તમારુ બાપ અમારો....