#જુઓ વીડિયો/ શ્રી કષ્ટભંજન બાલાજી હનુમાનજી મહારાજનાં આરતી દર્શન
"ૐ નમો હનુમંતે ભય ભંજનાય સુખં કુરૂ ફટ સ્વાહા" જય શ્રી રામ - જય શ્રી કષ્ટભંજન બાલાજી હનુમાનજી મહારાજ. આરતી દર્શન કરીને મેળવો રાજકોટના કરણસિંહજી બાલાજી હનુમાનજી મહારાજનાં આશીર્વાદ. જય શ્રી કષ્ટભંજન બાલાજી હનુમાનજી મહારાજ........