ગુજરાતમાં બાબા બાગેશ્વરને જમવામાં શું પસંદ છે?
બાબા બાગેશ્વર સતત ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. આ દરમિયાન બાબા બાગેશ્વરને ગુજરાતના ફૂડ અંગે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે તેમણે કહ્યું કે, થેપ્લા, ફાફડા અને દાબેલી તેમની ગુજરાતની પ્રિય વાનગી છે