Ahmedabad : થલતેજ બ્રિજ પાસે 3થી વધુ કારનો સર્જાયો અકસ્માત

image
X
અમદાવાદના થલતેજ બ્રિજ પાસે અકસ્માત સર્જાયો હતો.... એક સાથે 3થી વધુ કારે અકસ્માત સર્જયો હતો..... નોંધનીય છે કે, અકસ્માતમાં કોઈ જાનહાની થઇ ન હતી... અકસ્માત કરનાર યુવતીની દાદાગીરી સામે આવી હતી.... પૂરઝડપે કાર ચલાવીને કારચાલકે અકસ્માત સર્જ્યો હતો..... અકસ્માતને પગલે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી.... ટ્રાફિક પોલીસે વધુ તપાસ શરૂ કરી છે....







Recent Posts

Junagadh : નાણા મંત્રીના વિવાદાસ્પદ નિવેદનને લઈ કોળી સમાજમાં રોષ

Loksabha Election 2024 : મજુરા વિધાનસભા વિસ્તારમાં C.R.પાટીલના સમર્થનમાં યોજાઈ બાઈક રેલી

Junagdh: પરશોત્તમ રૂપાલાના વિરોધને લઈ યોજાનાર ક્ષત્રિય સમાજનું સંમેલન રદ કરાયું

Bhvanagar : મહુવા તાલુકામાં ડુંગળીના કારખાના માલિકોએ કર્યો નવતર પ્રયાસ

Narmada : રાજપીપળામાં શિક્ષકો દ્વારા મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો

Loksabha Election 2024 : શોભનાબેન બારૈયાના સમર્થનમાં બાઈક રેલી યોજાઈ

Loksabha Election 2024 : ગરમીને ધ્યાને રાખી ચૂંટણીતંત્ર દ્વારા દરેક બુથ પર વિશેષ વ્યવસ્થા કરાશે

News @7AM | tv13 Gujarati | 05-05-2024

Exclusive | Debate | ચર્ચા છડે ચોક - કાલે પ્રચાર પડઘમ શાંત હવે શું ?

Loksabha Election 2024: ગાંધીનગર બેઠક પર સમગ્ર દેશની નજર, જાણો આ બેઠકનું સમીકરણ અને ઇતિહાસ