સુરતમાં ઇન્કમટેક્સ વિભાગનું સર્ચ ઓપરેશન, ઐશ્વર્યા ગ્રૂપ સહિત 10 અન્ય સ્થળોએ ITની રેડ

સુરતના એશ્વર્યા ગ્રુપ ઉપર ઇન્કમેક્સે દરોડા પાડ્યા છે. એક સાથે 10 જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

image
X
ચૂંટણી પતવાની સાથે જ ઇન્કમટેક્સ વિભાગનો એક્શનમોડમાં આવી છે. આજે સુરત ખાતે ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા વેપારીને ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે. સુરતના એશ્વર્યા ગ્રુપ ઉપર ઇન્કમેક્સે દરોડા પાડ્યા છે. એક સાથે 10 જગ્યા પર દરોડા અને સર્વેક્ષણની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.  એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલ કોલના ધંધાર્થીને ત્યાં પણ ઇન્કમટેક્સના દરોડા પડ્યા છે. કોલ બિઝનેસ ગ્રુપના મોરબીમાં આવેલા સ્થળો પર પણ તપાસ શરુ થઇ છે. તપાસના અંતે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવનાઓ છે. 
મળતી માહિતી મુજબ સુરતના ટેક્સટાઇલના વેપાર સાથે સંકળાયેલા એશ્વર્યા ગ્રુપ ઉપર ઈન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે. શહેરમાં એક સાથે બારેક જગ્યાઓ પર સર્ચ ઓપરેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એશ્વર્યા ગ્રુપ સાથે સંકળાયેલા કોલના ધંધાર્થીને ત્યાં પણ ઈન્કમટેક્સ વિભાગે તવાઈ બોલાવી છે. મોરબીમાં કોલ બિઝનેસના સીરામિક એકમો પર પણ તપાસ શરૂ કરવામાં આવી છે. એક સાથે મોટા પાયે બેનામી વ્યવહારો મળે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. ઇન્કમટેક્સ વિભાગના દરોડાના કારણે અન્ય વેપારીઓમાં પણ ફફડાટ ફેલાઇ ગયો છે. 

Recent Posts

17 કલાક બાદ ઈરાનના રાષ્ટ્રપતિના હેલિકોપ્ટર પાસે રેસ્ક્યુ ટીમ પહોંચી !

Loksabha Election 2024: પાંચમા ચરણનું વોટિંગ શરૂ, 49 સીટો પર થશે વોટિંગ

અંક જ્યોતિષ/ 20 મે 2024 : આજે તમારો લકી નંબર કયો અને શુભ રંગ કયો રહેશે?

આજનું રાશિફળ/ 20 મે 2024: આ રાશિના જાતકો માટે આજનો દિવસ લાવશે સારા સમાચાર, જાણો તમારું રાશી ભવિષ્ય

આજનું પંચાંગ/ 20 મે 2024 : આજના દિવસે કઈ તિથિ અને કયા નક્ષત્ર રહશે? જાણો દિવસના શુભ અને અશુભ યોગ

LokSabha Election 2024 : આવતીકાલે 5માં તબક્કામાં 49 બેઠકો પર મતદાન; રાજનાથ, રાહુલ સહિત અનેક દિગ્ગજ નેતાઓ મેદાનમાં

જામજોધપુરના વીરપુર ગામમાં ધાર્મિક પ્રસંગે જૂથ અથડામણ, એકનું મોત

ભ્રષ્ટાચારીઓના ગાડી બંગલા બધું જ વેચાઇ જશે, બંગાળમાં ગર્જ્યા PM મોદી

SRH vs PBKS : છેલ્લી મેચમાં પણ કાયમ રહ્યો સનરાઇઝર્સ હૈદરાબાદનો જલવો, પંજાબને 4વિકેટે હરાવ્યું

એક યુવકે આઠ વોટ નાખ્યા, અખિલેશ યાદવે ચૂંટણી પંચ પર સાધ્યું નિશાન, Video વાયરલ