OMG : માતા પિતાએ રાઇડ માટે બાળકનો જીવ જોખમમાં મૂક્યો, જુઓ વીડિયો

વાયરલ વીડિયો કર્ણાટકની રાજધાની બેંગલુરુનો છે. જ્યાં માતા-પિતા સ્કૂટર પર બેઠેલા જોવા મળે છે, જ્યારે બાળકો ફૂટરેસ્ટ પર ખતરનાક રીતે ઊભા રહીને મુસાફરી કરતા જોવા મળે છે.

image
X
વિશ્વના દરેક માતા-પિતા તેમના બાળકોની તેમના જીવન કરતાં વધુ કાળજી લે છે. ઇન્ટરનેટ પર આવા ઘણા વીડિયો જોઈ શકાય છે જેમાં માતા-પિતા પોતાના બાળકો પર પ્રેમ વરસાવતા જોવા મળે છે. જો કે, આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને જોયા પછી તમે ગુસ્સે થઈ જશો. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા પોતાના બાળકનો જીવ જોખમમાં મૂકીને મુસાફરી કરી રહી છે. હવે યુઝર્સ આના પર વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. આ સાથે તેઓ આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે.

Idiots on the road ????@blrcitytraffic @BlrCityPolice please take action. pic.twitter.com/tAN9BxTHiS
— ???? ???? ???? ???? ???? ???? ???? ???? (@Lollubee) April 15, 2024

કહેવામાં આવી રહ્યું છે કે વાયરલ વીડિયો કર્ણાટકની રાજધાની બેંગલુરુનો છે. જ્યાં માતા-પિતા સ્કૂટર પર બેઠેલા જોવા મળે છે, જ્યારે બાળકો ફૂટરેસ્ટ પર ખતરનાક રીતે ઊભા રહીને મુસાફરી કરતા જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકો ગુસ્સામાં છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે બાળક કેવી રીતે ચાલતા સ્કૂટરના લેગ ગાર્ડ પર ઉભો છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો આ વીડિયો માત્ર 17 સેકન્ડનો છે. આ જોયા બાદ લોકો તેને માતા-પિતાની બેદરકારી ગણાવી રહ્યા છે અને ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. આ વીડિયોને અત્યાર સુધીમાં એક લાખ 87 હજાર લોકો જોઈ ચૂક્યા છે. વીડિયો જોયા બાદ લોકો કહી રહ્યા છે કે આ તો બહુ થયું, કેવી રીતે માતા-પિતા પોતાના બાળકનો જીવ જોખમમાં મૂકી રહ્યા છે.
એક વ્યક્તિ કહે છે કે દોષ શોધવાને બદલે આ પરિવાર સ્કૂટર પર કેવી રીતે સંતુલિત થયો છે તે જોવું વધુ સારું છે. અન્ય યુઝરે કહ્યું કે, આજના માતા-પિતાને શું થઈ ગયું છે? તમે આટલા બેદરકાર કેમ છો? આ વિડિયો પર તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ બોક્સમાં જણાવવા વિનંતી.

Recent Posts

OMG : તીવ્ર ગરમીને કારણે ફિલિપાઈન્સનો ડેમ સુકાઈ ગયો, સદીઓ જૂનું નગર આવી ગયું બહાર

OMG : હત્યાનો આરોપી જેલમાં જ ગળી ગયો મોબાઇલ, 20 દિવસ સુધી રાખ્યો પેટમાં, ડોક્ટરોને પણ થયું આશ્ચર્ય

OMG : રણમાં બનાવ્યું જાદુઇ શહેર, આ મુસ્લિમ દેશે કર્યો કમાલ

OMG : બીજા માળેથી પડવાનું જ હતું બાળક, અચાનક જ થયો ચમત્કાર, જુઓ વીડિયો

OMG : રસ્તા વચ્ચે અથડાયા બે બાઇક, આગ લાગતાં જીવતા ભૂંજાયા બે યુવક, જુઓ વીડિયો

OMG : જે હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો તેનું બિલ ચુકવવા માટે નવજાતને વેચી નાંખ્યું!

OMG : અમેરિકામાં મોતના મુખમાં પહોંચેલી મહિલાના શરીરમાં ડોક્ટરોએ ટ્રાન્સપ્લાન્ટ કરી ડુક્કરની કિડની, બચી ગયો જીવ

નોકરી ન મળતાં વ્યક્તિએ ખરીદ્યા ગધેડા, હવે મહિને કરે છે લાખોની કમાણી

OMG : કપલને વિદેશમાં મોબાઈલ ફોન વાપરવો પડ્યો મોંઘો, 1 કરોડથી વધુનું આવ્યું બિલ

OMG : રીલ બનાવવાના ચક્કરમાં યુવતીએ કર્યું કરોડોનું નુકશાન, જુઓ વીડિયો